$LED$ એ $GaAsP$ સેમિકન્ડક્ટર મટીરીયલમાંથી બનાવવામાં આવે છે. આ $LED$ નો એનર્જી ગેપ $1.9\, eV$ છે. ઉત્સર્જિત પ્રકાશની તરંગલંબાઇ અને તેનો રંગ ગણો.
$[h = 6.63 \times 10^{-34} \, Js$ અને $c = 3 \times 10^{8} \, ms^{-1}]$

  • A
    $1046\, nm$ અને લાલ રંગ
  • B
    $654\, nm$ અને નારંગી રંગ
  • C
    $1046\, nm$ અને વાદળી રંગ
  • D
    $654\, nm$ અને લાલ રંગ

Explore More

Similar Questions

આપેલ આલેખ એક સેમિકન્ડક્ટર ઉપકરણ માટે $V-I$ લાક્ષણિકતા દર્શાવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પ્રકાશની તીવ્રતા માપવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ?

કયા પ્રકારના $p-n$ જંકશન ડાયોડને કોઈ પણ પ્રકારના બાયસ (bias) ની જરૂર પડતી નથી?

દ્રશ્યમાન LEDs ના નિર્માણ માટે વપરાતા સેમિકન્ડક્ટરનો બેન્ડ ગેપ ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ ($eV$ માં)?

નીચેનામાંથી કઈ અર્ધવાહક રચનાને કાર્યરત કરવા માટે રિવર્સ બાયસની જરૂર પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo