$27^{\circ}\, \text{C}$ તાપમાને રહેલા $3\, \text{mole}$ આદર્શ વાયુને $227^{\circ}\, \text{C}$ તાપમાને રહેલા $2\, \text{mole}$ આદર્શ વાયુ સાથે મિશ્ર કરવામાં આવે છે. જો ઉર્જાનો વ્યય થતો ન હોય, તો મિશ્રણનું સંતુલન તાપમાન $(^{\circ}\, \text{C})$ શોધો.

  • A
    $327$
  • B
    $107$
  • C
    $318$
  • D
    $410$

Explore More

Similar Questions

તાપમાન $T$ પર એક વાયુ મિશ્રણમાં $2$ મોલ $O_2$ અને $4$ મોલ $Ar$ છે. તમામ કંપન મોડ્સને અવગણતા,તંત્રની કુલ આંતરિક ઉર્જા કેટલી થાય ($RT$ માં)?

$27 \, ^oC$ તાપમાને રહેલા $2 \text{ mole}$ $N_2$ વાયુને $-73 \, ^oC$ તાપમાને રહેલા $1 \text{ mole}$ $He$ વાયુ સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન $T_{\text{mix}}$ શોધો.

એક વાયુ મિશ્રણમાં $16\,g$ હિલિયમ અને $16\,g$ ઓક્સિજન છે. આ મિશ્રણ માટે $\frac{C_P}{C_V}$ નો ગુણોત્તર કેટલો થાય?

એક પાત્રમાં $7 \, g$ નાઈટ્રોજન અને $11 \, g$ કાર્બન ડાયોક્સાઈડનું મિશ્રણ $T = 290 \, K$ તાપમાને છે. જો મિશ્રણનું દબાણ $1 \, atm$ $(1.01 \times 10^5 \, N/m^2)$ હોય,તો મિશ્રણની ઘનતા આશરે . . . . . . $kg/m^3$ થાય.

Difficult
View Solution

$27^\circ C$ તાપમાને રહેલા $22 \, g$ $CO_2$ માં $37^\circ C$ તાપમાને રહેલા $16 \, g$ $O_2$ ઉમેરતા,અંતિમ તાપમાન $^\circ C$ માં કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo