નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (સજીવો)કોલમ-$II$ (પ્રજનનની રીત)
$P$. ફૂગ$I$. કલિકાસર્જન
$Q$. યીસ્ટ અને હાઈડ્રા$II$. સાચું પુનઃસર્જન
$R$. પ્લેનેરિયા$III$. અલિંગી બીજાણુઓ
$S$. ફૂગ, તંતુમય લીલ, મોસના પ્રતંતુ$IV$. અવખંડન

  • A
    $(P-II), (Q-I), (R-III), (S-IV)$
  • B
    $(P-IV), (Q-III), (R-I), (S-II)$
  • C
    $(P-I), (Q-III), (R-II), (S-IV)$
  • D
    $(P-III), (Q-I), (R-II), (S-IV)$

Explore More

Similar Questions

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$ વિભાગ-$II$
$(a)$ પેનિસિલિયમ $(1)$ ચલબીજાણુ
$(b)$ હાઈડ્રા $(2)$ અંતઃકલિકા
$(c)$ વાદળી $(3)$ કણીબીજાણુ
$(d)$ ક્લેમિડોમોનાસ $(4)$ કલિકાસર્જન

પ્રજનન એટલે

આડું દ્વિભાજન (Transverse binary fission) શેમાં જોવા મળે છે?

નીચેનામાંથી કોનામાં કુદરતી અસંયોગીજનન (પાર્થેનોજીનેસીસ) જોવા મળે છે?

સજીવના જીવનચક્રના નીચેના તબક્કાઓની વ્યાખ્યા આપો:
$(a)$ વૃદ્ધત્વ તબક્કો (Senescent phase)
$(b)$ પ્રજનન તબક્કો (Reproductive phase)
$(c)$ જુવેનાઈલ તબક્કો (Juvenile phase)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo