નીચેનામાંથી કોનામાં કુદરતી અસંયોગીજનન (પાર્થેનોજીનેસીસ) જોવા મળે છે?

  • A
    કૂતરો
  • B
    મધમાખી
  • C
    દેડકો
  • D
    ઘરમાખી

Explore More

Similar Questions

થોડી ફૂગ અને મોટાભાગની લીલમાં,જન્યુઓ કેવા હોય છે?

તફાવત આપો: પૂર્વફલન ઘટનાઓ અને પશ્ચફલન ઘટનાઓ.

સજીવોમાં પ્રજનનની પ્રક્રિયા દ્વારા શું જળવાઈ રહે છે?

ડુંગળીના મિયોસાઇટ (અર્ધસૂત્રીભાજન કોષ) અને જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

કોલમ-$I$ અને કોલમ-$II$ માંથી સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ સ્પાયરોગાયરામાં અલિંગી પ્રજનન$(p)$ માયકોબાયોન્ટ
$(B)$ યીસ્ટમાં વાનસ્પતિક પ્રજનન$(q)$ ચલબીજાણુઓ દ્વારા
$(C)$ લાઈકેનમાં ફૂગના ઘટકો$(r)$ પેરિથેસિયમ
$(D)$ લાઈકેનમાં અલિંગી પ્રજનન$(s)$ બીજાણુઓ દ્વારા
$(E)$ લાઈકેનનું ચંબુ આકારનું ફળકાય$(t)$ ફાયકોબાયોન્ટ
$(u)$ કલિકાસર્જન દ્વારા
$(v)$ એપોથેસિયમ

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo