આંબા $(Mangifera \text{ } indica)$ ને અનુલક્ષીને નીચેનું ટેબલ પૂર્ણ કરો.
સૃષ્ટિવનસ્પતિ
વિભાગ$P$
વર્ગદ્વિદળી
$Q$સેપિન્ડેલ્સ
$R$એનાકાર્ડીયેસી

$P \quad \quad \quad \quad Q \quad \quad \quad \quad R$

  • A
    ગોત્ર,કુળ,આવૃત્ત બીજધારી
  • B
    મેન્જીફેરા,કુળ,ગોત્ર
  • C
    આવૃત્ત બીજધારી,ગોત્ર,કુળ
  • D
    આવૃત્ત બીજધારી,કુળ,પ્રજાતિ

Explore More

Similar Questions

ફ્લો ચાર્ટની મદદથી વર્ગીકરણની કક્ષાઓની શ્રેણીબદ્ધ ગોઠવણી સમજાવો.

માછલીઓ નીચેનામાંથી કઈ વર્ગીકરણ કક્ષાનું પ્રતિનિધિત્વ કરે છે?

વિધાન $(A)$: લિનીયસને વર્ગીકરણવિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
કારણ $(R)$: લિનીયસે સજીવોનાં વૈજ્ઞાનિક નામકરણ માટે દ્વિનામી નામકરણ પદ્ધતિ વિકસાવી.
વિધાન $(A)$ અને કારણ $(R)$ માટે કયો વિકલ્પ સાચો છે?

કઈ વર્ગીકરણ શ્રેણીમાં સૌથી વધુ સંખ્યામાં સજીવોનો સમાવેશ થાય છે?

દ્વિદળી (Dicotyledonae) એ ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo