વર્ગીકરણની કુદરતી પદ્ધતિઓ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    સજીવો વચ્ચેના કુદરતી સંબંધો પર આધારિત.
  • B
    બાહ્ય લક્ષણો ઉપરાંત આંતરિક લક્ષણો જેવા કે અલ્ટ્રાસ્ટ્રક્ચર,શરીરરચના,ભ્રૂણવિદ્યા અને વનસ્પતિ રસાયણશાસ્ત્રને ધ્યાનમાં લેવામાં આવે છે.
  • C
    પુષ્પધારી વનસ્પતિઓ માટે આવી વર્ગીકરણ પદ્ધતિ બેન્થમ અને હૂકર દ્વારા આપવામાં આવી હતી.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વનસ્પતિના વિઘટકો છે?

કૉલમ-$I$ (સૃષ્ટિ) ને કૉલમ-$II$ (વર્ગ) સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$ (સૃષ્ટિ)કૉલમ-$II$ (વર્ગ)
$A$. વનસ્પતિ સૃષ્ટિ (Plantae)$I$. આર્કિબેક્ટેરિયા (Archaebacteria)
$B$. ફૂગ સૃષ્ટિ (Fungi)$II$. યુગ્લીનોઈડ્સ (Euglenoids)
$C$. પ્રોટિસ્ટા (Protista)$III$. ફાયકોમાયસિટીઝ (Phycomycetes)
$D$. મોનેરા (Monera)$IV$. લીલ (Algae)

નીચે આપેલ ક્રમ માટે સાચો વિકલ્પ પસંદ કરો:
આર્કિબેક્ટેરિયા $-$ યુબેક્ટેરિયા $-$ કશાધારી પ્રજીવો $-$ બીજાણુધારી પ્રજીવો

બિન-પ્રોટિસ્ટન જૂથ પસંદ કરો.

કોલમ-$I$ અને કોલમ-$II$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ લીલવિદ્યાના પિતા$(p)$ ઇવાનોવ્સકી
$(B)$ લાઈકેનની શોધ$(q)$ પ્રોફેસર શિવરામ કશ્યપ
$(C)$ વાઈરસની શોધ$(r)$ પ્રોફેસર આયંગર
$(D)$ દ્વિઅંગી શાસ્ત્રના પિતા$(s)$ રોથમેલરે
$(E)$ થર્મોઍસિડોફિલસ$(t)$ તલસાણે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo