મોસ (Mosses) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:

  • A
    તેઓ તૃણાહારી સસ્તનો,પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ માટે ખોરાક પૂરો પાડે છે.
  • B
    તેઓ જમીન પર ગીચ સાદડી બનાવીને વરસતા વરસાદમાં જમીનનું ધોવાણ અટકાવે છે.
  • C
    તેઓ ખડકોના વિઘટનમાં મદદ કરે છે.
  • D
    ઉપરના બધા જ.

Explore More

Similar Questions

મૂલાંગોમાં જોવા મળતી ત્રાંસી અનુપ્રસ્થદિવાલ (oblique septa) ......નું લક્ષણ છે.

દ્વિઅંગી (Bryophytes) વનસ્પતિઓમાં જન્યુજનક અવસ્થાનું રંગસૂત્રીય બંધારણ કેવું હોય છે?

નીચેનામાંથી શેમાં યુગ્મનજ દ્વારા દ્વિકીય રચનાનું નિર્માણ થાય છે?

મોસ અને લિવરવર્ટ્સને શેમાં વર્ગીકૃત કરવામાં આવે છે?

આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિ કયા વિભાગમાં સમાવેશ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo