નીચેની આકૃતિઓ દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય આયોજન દર્શાવે છે. $P$ અને $Q$ માટે યોગ્ય નામકરણ ઓળખો.
$\quad\quad P \quad \quad Q$

  • A
    કોષીય મધ્યગર્ભસ્તર $\quad\quad$ અવિભેદિત મધ્યશ્લેષ્મસ્તર
  • B
    અવિભેદિત મધ્યશ્લેષ્મસ્તર $\quad\quad$ કોષીય મધ્યગર્ભસ્તર
  • C
    કોષીય મધ્યશ્લેષ્મસ્તર $\quad\quad$ અવિભેદિત મધ્યગર્ભસ્તર
  • D
    અવિભેદિત મધ્યગર્ભસ્તર $\quad\quad$ કોષીય મધ્યશ્લેષ્મસ્તર

Explore More

Similar Questions

દેહકોષ્ઠની હાજરી કે ગેરહાજરીના આધારે નીચેનામાંથી કયો સજીવનો પ્રકાર નથી?

દેહકોષ્ઠનું અસ્તર શેના દ્વારા બનેલું હોય છે?

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(i)$ ત્રિગર્ભસ્તરી (Triploblastic)
$(ii)$ દેહકોષ્ઠ (Coelom)

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો:
$(i)$ અસમમિતિય (Asymmetrical)
$(ii)$ અરીય સમમિતિ (Radial symmetry)

દેહકોષ્ઠ (Coelom) એ કયા બે સ્તરો વચ્ચે જોવા મળતી ગુહા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo