અરીય વાહિપુલ અને સહસ્થ વાહિપુલ અનુક્રમે શેમાં જોવા મળે છે?

  • A
    અરીય વાહિપુલ = એકદળી મૂળ,સહસ્થ વાહિપુલ = એકદળી પ્રકાંડ
  • B
    અરીય વાહિપુલ = દ્વિદળી મૂળ,સહસ્થ વાહિપુલ = એકદળી મૂળ
  • C
    અરીય વાહિપુલ = એકદળી પર્ણ,સહસ્થ વાહિપુલ = દ્વિદળી પર્ણ
  • D
    અરીય વાહિપુલ = દ્વિદળી પર્ણ,સહસ્થ વાહિપુલ = એકદળી પર્ણ

Explore More

Similar Questions

વનસ્પતિના આડછેદમાં નીચે મુજબની શારીરિક લાક્ષણિકતાઓ જોવા મળે છે:
$(a)$ પુલકંચુક (bundle sheath) દ્વારા ઘેરાયેલા મોટી સંખ્યામાં વિખરાયેલા વાહકપુલ.
$(b)$ મોટું અને સ્પષ્ટ મૃદુતકીય આધારક પેશી (ground tissue).
$(c)$ વાહકપુલ સહસ્થ અને અવૃત (closed).
$(d)$ અન્નવાહક મૃદુતકનો અભાવ.
વનસ્પતિનો પ્રકાર અને તેનો ભાગ ઓળખો.

સાચી જોડ ધરાવતો સમૂહ પસંદ કરો.
દ્વિદળી પ્રકાંડ એકદળી પ્રકાંડ

નિમ્નજલિત જલોદભિદ વનસ્પતિઓ શું દર્શાવે છે?

જવ $(Hordeum \text{ } vulgare)$ ના પ્રકાંડમાં વાહિપૂલો ....... હોય છે.

જો આદિદારૂ (protoxylem) કેન્દ્ર તરફ અને અનુદારૂ (metaxylem) પરિઘ તરફ હોય,તો જલવાહક પેશીની આ ગોઠવણીને $.........$ કહેવાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo