નીચે આપેલ પ્રક્રિયા માટે નીપજોનું નિર્માણ કઈ ગતિથી થાય છે?
$H_2O + CO_2 \rightleftarrows H_2CO_3$

  • A
    $200/\text{કલાક}$
  • B
    $600,000/\text{કલાક}$
  • C
    $200/\text{સેકન્ડ}$
  • D
    $600,000/\text{સેકન્ડ}$

Explore More

Similar Questions

જૈવિક ઉદ્દીપકોને શું કહેવામાં આવે છે?

$A$ : બિન-સ્પર્ધાત્મક અવરોધકો (Non-competitive inhibitors) $V_{max}$ પર કોઈ અસર કરતા નથી.
$R$ : બિન-સ્પર્ધાત્મક અવરોધમાં,અવરોધક અને સબસ્ટ્રેટ ઉત્સેચક પર સમાન સ્થાનો પર જોડાય છે.

લાઈપેઝ ફક્ત ......... નું જ પાચન કરી શકે છે.

એક સરેરાશ જીવંત કોષમાં આશરે કેટલા ઉત્સેચકો હોય છે?

એન્ઝાઇમનો માઈકેલિસ અચળાંક $(K_m)$ એ સબસ્ટ્રેટની એવી સાંદ્રતા છે કે જેના પર પ્રક્રિયાનો વેગ કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo