કેલ્વિનચક્રમાં ગ્લુકોઝના એક અણુના નિર્માણ માટે રિડક્શનના તબક્કામાં કેટલા $ATP$ અને $NADPH$ ના અણુઓની જરૂર પડે છે?

  • A
    $12 \, NADPH$ અને $18 \, ATP$
  • B
    $18 \, NADPH$ અને $12 \, ATP$
  • C
    $18 \, NADPH$ અને $18 \, ATP$
  • D
    $12 \, NADPH$ અને $12 \, ATP$

Explore More

Similar Questions

$C_3$ વનસ્પતિઓમાં કાર્બોક્સિલેશન પ્રક્રિયા ($CO_2$ સ્થાપન) માટે જવાબદાર ઉત્સેચક કયો છે?

$5$ અણુ ગ્લુકોઝ ઉત્પન્ન કરવા માટે કેટલા કેલ્વિન ચક્રની જરૂર પડે છે?

નીચે આપેલા સંક્ષિપ્ત શબ્દોના પૂર્ણ નામ જણાવો:
$(1)$ $\Pi$
$(2)$ $PGAL$

પ્રકાશસંશ્લેષણની અંધકાર પ્રક્રિયા દરમિયાન:

પ્રકાશસંશ્લેષણના જૈવસંશ્લેષણ તબક્કાની શોધ કોણે કરી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo