વર્ધનશીલ કોષનું જલવાહિની ઘટકમાં રૂપાંતર થતી વખતે કેવા ફેરફારો થાય છે?

  • A
    કોષો તેમનો જીવરસ ગુમાવે છે.
  • B
    તેઓ ખૂબ જ મજબૂત,સ્થિતિસ્થાપક અને લિગ્નોસેલ્યુલોઝયુક્ત દ્વિતીયક કોષદિવાલ વિકસાવે છે.
  • C
    તેઓ લાંબા અંતર સુધી પાણીના વહન માટે,અતિશય તણાવ હેઠળ પણ યોગ્ય બને છે.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

વિભેદન (differentiation) ના સંદર્ભમાં અસંગત વિકલ્પ શોધો.

વિકસતા ગર્ભમાં પેશીતંત્ર, અંગો અને અંગતંત્રોના નિર્માણ માટે કઈ પ્રક્રિયા જવાબદાર છે?

ટ્રેકીઅરી તત્વોના વિભેદન દરમિયાન:

પેશીની કઈ રચના નિર્વિભેદન (Dedifferentiation) નું ઉદાહરણ છે?

સપુષ્પી વનસ્પતિઓમાં,જીર્ણતા (senescence) એ સક્રિય કોષીય વિકાસની પ્રક્રિયા છે,જે વૃદ્ધિ અને કાર્યનું સૂચન કરે છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo