ટેસ્ટટયૂબમાં શરીરના પ્રવાહીના ગંઠાઈ જવા અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    ટેસ્ટટયૂબમાં રાખેલ લસિકા ગંઠાતું નથી.
  • B
    ટેસ્ટટયૂબમાં રાખેલ રુધિર ગંઠાઈ જાય છે.
  • C
    ટેસ્ટટયૂબમાં રાખેલ સીરમ ગંઠાતું નથી.
  • D
    ઉપરના બધા જ.

Explore More

Similar Questions

મનુષ્યમાં બરોળ (Spleen) નું કાર્ય શું છે?

સામાન્ય માનવ પુખ્ત વયના વ્યક્તિમાં નીચેનામાંથી કઈ જોડી શારીરિક લક્ષણ અને તેના મૂલ્ય/ગણતરી સાથે સુસંગત છે?

નીચેની આકૃતિઓમાંથી કઈ આકૃતિ બંધ પરિવહનતંત્રનો સાચો પથ દર્શાવે છે?

નીચેનામાંથી કઈ જોડી ખોટી છે?

$A$: 'ડબ' $(Dub)$ એક લાંબો અને તીક્ષ્ણ અવાજ છે.
$R$: તે કર્ણક-ક્ષેપક વાલ્વ ($AV$ valves) બંધ થવાને કારણે ઉત્પન્ન થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo