માયોજેનિક અને ન્યુરોજેનિક હૃદય માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    માયોજેનિક હૃદય - વંદો
    ન્યુરોજેનિક હૃદય - માનવ,અળસિયું
  • B
    માયોજેનિક હૃદય - માનવ,અળસિયું
    ન્યુરોજેનિક હૃદય - વંદો
  • C
    માયોજેનિક હૃદય - અળસિયું,વંદો
    ન્યુરોજેનિક હૃદય - માનવ
  • D
    માયોજેનિક હૃદય - માનવ
    ન્યુરોજેનિક હૃદય - અળસિયું,વંદો

Explore More

Similar Questions

પરિવહન તંત્રની જરૂરિયાત શું છે?

ટેસ્ટટયૂબમાં શરીરના પ્રવાહીના ગંઠાઈ જવા અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

પરિવહન તંત્રના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.

વિધાન $A$: મનુષ્યમાં કેટલીક વખત એનીમિયા (પાંડુરોગ) જોવા મળે છે.
કારણ $R$: મનુષ્ય શરીરમાં લોહતત્ત્વ અને કૉપરની ખામી હોય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

માનવ રુધિરાભિસરણ તંત્રને લગતા નીચેના ચાર વિધાનો ધ્યાનમાં લો:
$(a)$ ધમનીઓની દીવાલ જાડી હોય છે અને શિરાની સરખામણીમાં તેનું પોલાણ (lumen) નાનું હોય છે.
$(b)$ એન્જાઈના એ અચાનક થતો છાતીનો દુખાવો છે.
$(c)$ $ABO$ રુધિર જૂથ પદ્ધતિમાં,$AB$ રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ કોઈને પણ રુધિરનું દાન કરી શકે છે.
$(d)$ રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કેલ્શિયમ આયનો મહત્વની ભૂમિકા ભજવે છે.
ઉપરનામાંથી કયા બે વિધાનો સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo