રંગઅંધ સ્ત્રી અને સામાન્ય પુરુષની સંતતિઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    $100\, \%$ પુત્રો રંગઅંધ અને $0\, \%$ પુત્રીઓ રંગઅંધ
  • B
    $50\, \%$ પુત્રો રંગઅંધ અને $50\, \%$ પુત્રીઓ રંગઅંધ
  • C
    $100\, \%$ પુત્રો રંગઅંધ અને $100\, \%$ પુત્રીઓ રંગઅંધ
  • D
    $50\, \%$ પુત્રો રંગઅંધ અને $0\, \%$ પુત્રીઓ રંગઅંધ

Explore More

Similar Questions

એક નર અને માદા વચ્ચેના સંકરણમાં, બંને સિકલ સેલ એનિમિયા જનીન માટે વિષમયુગ્મી (heterozygous) હોય, તો સંતતિની કેટલા ટકા સંખ્યા રોગિષ્ઠ હશે? ( $ \%$ માં)

નીચેનામાંથી કયો જાતિ-સંલગ્ન (sex-linked) રોગનું ઉદાહરણ છે?

હિમોફિલિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

સિકલ-સેલ એનિમિયામાં,નીચેનામાંથી કયા એમિનો એસિડનું વિસ્થાપન થાય છે?

જનીનિક અનિયમિતતાઓમાં વંશાવળી પૃથક્કરણ (Pedigree Analysis) અગત્યનો ભાગ ભજવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo