$PCR$ ના $30$ ચક્રો દ્વારા $1$ જનીનમાંથી કેટલા જનીનોની નકલો બનાવી શકાય છે?

  • A
    એક લાખ
  • B
    $1$ અબજ
  • C
    એક કરોડ
  • D
    $1$ હજાર

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પદ્ધતિ પ્રત્યક્ષ જનીન રૂપાંતરણ (Direct gene transfer) માટે વપરાય છે?

નીચે આપેલા $r-DNA$ ટેકનોલોજીના સોપાનોને યોગ્ય ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
$(1)$ યજમાનમાં $r-DNA$ નો પ્રવેશ
$(2)$ $DNA$ નું અલગીકરણ
$(3)$ વાહકમાં $DNA$ ખંડનું જોડાણ
$(4)$ યજમાન કોષોનું માધ્યમમાં વ્યાપક સ્તરે સંવર્ધન અને ઈચ્છિત નીપજોનું નિષ્કર્ષણ
$(5)$ ઈચ્છિત $DNA$ ના ખંડનું અલગીકરણ
$(6)$ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝની મદદથી $DNA$ નું અવખંડન

સમાન પ્રકારના રીકોમ્બિનન્ટ $DNA$ ધરાવતા બેક્ટેરિયાનો સમૂહ શું બનાવે છે?

ઊંચા તાપમાન $(94^{\circ}C)$ ની $DNA$ પર શું અસર થાય છે?

જે પદ્ધતિમાં રીકોમ્બિનન્ટ $DNA$ ને માઈક્રોનીડલ્સનો ઉપયોગ કરીને પ્રાણી કોષના કોષકેન્દ્રમાં સીધું દાખલ કરવામાં આવે છે,તેને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo