નીચે આપેલી આકૃતિ ઓળખો.

  • A
    અંજીરના ફળમાં ભમરી દ્વારા મૂકવામાં આવેલા ઈંડા
  • B
    અંજીરના ફળમાં ફુદા દ્વારા મૂકવામાં આવેલા ઈંડા
  • C
    સૂરણના ફળમાં ભમરી દ્વારા મૂકવામાં આવેલા ઈંડા
  • D
    સૂરણના ફળમાં ફુદા દ્વારા મૂકવામાં આવેલા ઈંડા

Explore More

Similar Questions

જુ (Louse) એ કોનું બાહ્ય પરોપજીવી (ectoparasite) છે?

નીચેનામાંથી કઈ વસ્તી આંતરક્રિયાનો ઉપયોગ તબીબી વિજ્ઞાનમાં એન્ટિબાયોટિક્સના ઉત્પાદન માટે વ્યાપકપણે થાય છે?

Myrmecophily (મિરમેકોફિલી) એ સપુષ્પી વનસ્પતિ અને કોની વચ્ચેનો ફાયદાકારક સંબંધ છે?

નીચેનામાંથી કઈ જોડ સાચી છે?

કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ $-I$ કોલમ $-II$
$(a)$ પરભક્ષણ $(i) \ (-, 0)$
$(b)$ સહભોજિત $(ii) \ (+, -)$
$(c)$ સહોપકારિતા $(iii) \ (+, 0)$
$(d)$ પ્રતિજીવન $(iv) \ (+, +)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo