આદિકોષકેન્દ્રીય (prokaryotes) સજીવોની વિવિધતાના સંદર્ભમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    આદિકોષકેન્દ્રીય જાતિઓની ચોક્કસ સંખ્યા જાણીતી નથી.
  • B
    પરંપરાગત વર્ગીકરણની પદ્ધતિઓ સૂક્ષ્મજીવોને ઓળખવા માટે યોગ્ય નથી અને ઘણી જાતિઓનું પ્રયોગશાળામાં સંવર્ધન કરી શકાતું નથી.
  • C
    જો આદિકોષકેન્દ્રીય જાતિઓને વ્યાખ્યાયિત કરવા માટે જૈવરાસાયણિક અથવા આણ્વિક માપદંડોનો ઉપયોગ કરવામાં આવે,તો તેમની વિવિધતા લાખોમાં હોઈ શકે છે.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સજીવની કોષદીવાલ પેપ્ટીડોગ્લાયકેનની બનેલી નથી?

એક રીતે કહીએ તો,લીલી વનસ્પતિઓ અને સાયનોબેક્ટેરિયાએ પૃથ્વી પરનો તમામ ખોરાક સંશ્લેષિત કર્યો છે. આ વિધાન પર ટિપ્પણી કરો.

યુબૅક્ટેરિયા કયા ડોમેઇનનું ઉદાહરણ છે?

નીચે આપેલા ચાર વિધાનો $(A-D)$ ધ્યાનમાં લો અને ફક્ત સાચા વિધાનો ધરાવતો વિકલ્પ પસંદ કરો.
$(A)$ આર્કિબેક્ટેરિયા અન્ય બેક્ટેરિયાથી અલગ કોષદીવાલ બંધારણ ધરાવે છે.
$(B)$ બેક્ટેરિયા સમૂહ તરીકે સૌથી વધુ ચયાપચયની વિવિધતા દર્શાવે છે.
$(C)$ બધા યુબેક્ટેરિયા લીલી વનસ્પતિની જેમ ક્લોરોફિલ '$a$' રંજકદ્રવ્ય ધરાવે છે.
$(D)$ માયકોપ્લાઝ્મા ઓક્સિજન વગર જીવી શકે છે.

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ હેલોફિલ્સ$(p)$ ગ્રામ-પોઝિટિવ બેક્ટેરિયા
$(B)$ ફર્મિક્યુટ્સ$(q)$ ગરમ પાણીના ઝરામાં વસવાટ
$(C)$ મિથેનોજેન્સ$(r)$ ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયા
$(D)$ સ્પાયરોકીટ્સ$(s)$ પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયા
$(E)$ થર્મોએસિડોફિલ્સ$(t)$ અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ
$(u)$ બાયોગેસના ઉત્પાદન માટે જવાબદાર

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo