"કોઈ પ્રદેશમાં સંશોધન વિસ્તાર વધારવાની સાથે જાતિ સમૃદ્ધિમાં વધારો થાય છે, પરંતુ માત્ર અમુક મર્યાદા સુધી જ." આ અવલોકન કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું હતું?

  • A
    એલેકઝાંડર વોન હમ્બોલ્ટ
  • B
    પોલ એહરલિક
  • C
    એડવર્ડ વિલ્સન
  • D
    ડેવિડ ટિલમેન

Explore More

Similar Questions

કયો જૈવ વિસ્તાર (biome) ઉચ્ચ જૈવવિવિધતા ધરાવે છે?

ઉષ્ણકટિબંધ (tropics) ના સંદર્ભમાં અસંગત વિકલ્પ શોધો $-$

સમશીતોષ્ણ પ્રદેશોની તુલનામાં ઉષ્ણકટિબંધીય/ઉપ-ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં જૈવવિવિધતા વધુ હોય છે. સમજાવો.

$41^{\circ} N$ પર સ્થિત ન્યુયોર્કમાં પક્ષીઓની $X$ જાતિઓ છે અને $71^{\circ} N$ પર સ્થિત ગ્રીનલેન્ડમાં પક્ષીઓની $Y$ જાતિઓ છે.

ઉષ્ણકટિબંધમાં વધુ જૈવવિવિધતાના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo