એક આદર્શ વાયુ બિંદુ $A$ થી શરૂ કરીને $A$ $\rightarrow B$ $\rightarrow C$ $\rightarrow A$ માર્ગને અનુસરીને ફરીથી તે જ બિંદુ પર પાછો આવે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. આ પ્રક્રિયામાં થયેલ કુલ કાર્ય . . . . . . $J$ છે.

  • A
    $100$
  • B
    $150$
  • C
    $200$
  • D
    $250$

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાન અને $2 \ bar$ દબાણે $6.022 \times 10^{21}$ $CO_2$ અણુઓનું કદ ગણો. $[R = 8.314 \times 10^{-2} \ bar \ L \ K^{-1} \ mol^{-1}]$ ($mL$ માં)

આદર્શ વાયુ માટે,અચળ દબાણ $P_1$ અને $P_2$ પર $V$ વિરુદ્ધ $T$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. નીચેનામાંથી કયું સાચું છે?

હાઇડ્રોજન વાયુથી ભરેલા ફુગ્ગાનું કદ અને દબાણ $1 \ bar$ અને $175 \ dm^{3}$ છે. જ્યારે ફુગ્ગો અમુક ઊંચાઈએ પહોંચે છે,ત્યારે તેનું દબાણ ઘટીને $0.8 \ bar$ થાય છે. ફુગ્ગાનું નવું કદ ગણો. ($dm^{3}$ માં)

Difficult
View Solution

એક ખુલ્લા પાત્રને $27\,^oC$ તાપમાને એવી રીતે ગરમ કરવામાં આવે છે કે જેથી તેમાં રહેલી $\frac{3}{5}$ ભાગની હવા બહાર નીકળી જાય. પાત્રનું કદ અચળ રહે છે તેમ વિચારીને ગણતરી કરો કે પાત્રને કેટલા $K$ તાપમાને ગરમ કર્યું હશે?

જો $2 \ L$ ના પાત્રમાં $500 \ mL$ વાયુ $A$ ને $1000 \ torr$ અને $1000 \ mL$ વાયુ $B$ ને $800 \ torr$ લેવામાં આવે,તો અંતિમ દબાણ .......... $torr$ થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo