$2.5 \ g$ અબાષ્પશીલ,બિન-વિદ્યુતવિભાજ્ય પદાર્થને $25^{\circ} C$ તાપમાને $100 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. દ્રાવણના ઉત્કલનબિંદુમાં $2^{\circ} C$ નો વધારો જોવા મળે છે. દ્રાવ્યની સાંદ્રતા દ્રાવકની સાંદ્રતાની સરખામણીમાં નગણ્ય છે તેમ ધારીને,પરિણામી જલીય દ્રાવણનું બાષ્પદબાણ . . . . . . $mm$ of $Hg$ (નજીકનો પૂર્ણાંક) છે.
[આપેલ છે: પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $(K_b) = 0.52 \ K \ kg \ mol^{-1}$,
$1 \ atm$ દબાણ $= 760 \ mm$ of $Hg$,પાણીનું મોલર દળ $= 18 \ g \ mol^{-1}]$

  • A
    $702$
  • B
    $704$
  • C
    $705$
  • D
    $707$

Explore More

Similar Questions

જો ક્ષાર $MX_4$ $(\alpha = 90\%)$ ના જલીય દ્રાવણનું ઠારબિંદુ $-3\ ^oC$ હોય,તો તેનું ઉત્કલનબિંદુ ........ $^oC$ થશે. (ધારો કે તે ઉત્કલન તાપમાને $100\%$ આયનીકરણ પામે છે અને $k_f = 1.86\ K\ kg\ mol^{-1}$,$k_b = 0.52\ K\ kg\ mol^{-1}$)

પાણીમાં યુરિયાના દ્રાવણનું ઉત્કલનબિંદુ $100.18^{\circ} C$ છે. જો પાણી માટે $K_{f}$ અને $K_{b}$ અનુક્રમે $1.86$ અને $0.52 \ K \ kg \ mol^{-1}$ હોય,તો તે જ દ્રાવણનું ઠારબિંદુ શું હશે ($^{\circ} C$ માં)? (પાણીનું ઉત્કલનબિંદુ $= 100^{\circ} C$)

$M \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતા $W \ g$ અબાષ્પશીલ વિદ્યુતવિભાજ્ય ઘન દ્રાવ્યને $100 \ mL$ પાણીમાં ઓગાળતા, પાણીનું બાષ્પદબાણ $640 \ mm \ Hg$ થી ઘટીને $600 \ mm \ Hg$ થાય છે. જો વિદ્યુતવિભાજ્યનું જલીય દ્રાવણ $375 \ K$ તાપમાને ઉકળતું હોય અને પાણી માટે $K_b = 0.52 \ K \ kg \ mol^{-1}$ હોય, તો દ્રાવણમાં વિદ્યુતવિભાજ્ય દ્રાવ્યનો મોલ અંશ $(X_2)$ કેવી રીતે દર્શાવી શકાય? (આપેલ છે: પાણીની ઘનતા $= 1 \ g/mL$ અને પાણીનું ઉત્કલનબિંદુ $= 373 \ K$):

ખોટું વિધાન ઓળખો:

વિધાન : જો દ્રાવણનો એક ઘટક ચોક્કસ સંઘટન વિસ્તારમાં રાઉલ્ટના નિયમનું પાલન કરતું હોય,તો બીજો ઘટક તે વિસ્તારમાં હેન્રીના નિયમનું પાલન કરશે નહીં.
કારણ : રાઉલ્ટનો નિયમ એ હેન્રીના નિયમનો એક વિશિષ્ટ કિસ્સો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo