ખોટું વિધાન ઓળખો:

  • A
    દ્રાવણ તૈયાર કરવા માટે વપરાતા શુદ્ધ દ્રાવક અને દ્રાવ્યના કદના સરવાળા કરતાં દ્રાવણનું કદ ઓછું હોઈ શકે નહીં (બે પ્રવાહીનું દ્વિઅંગી દ્રાવણ).
  • B
    અચળ $T$ અને $P$ પર,આદર્શ દ્રાવણ માટે $\Delta G_{mix}$ હંમેશા ઋણ હોય છે.
  • C
    આદર્શ દ્વિઅંગી દ્રાવણ $(p_A^o \neq p_B^o)$ એઝિયોટ્રોપિક મિશ્રણ બનાવી શકતું નથી.
  • D
    દ્વિઅંગી દ્રાવણોમાં આદર્શતા એ નિયમ કરતાં અપવાદ વધુ છે.

Explore More

Similar Questions

ઠારબિંદુ અવનયનના પ્રયોગમાં,એવું જોવા મળે છે કે:

$39 \ g$ બેન્ઝીનમાં $0.5 \ g$ અબાષ્પશીલ બિન-આયનીય દ્રાવ્ય ઓગાળતા,તેનું બાષ્પદબાણ $650 \ mm \ Hg$ થી ઘટીને $640 \ mm \ Hg$ થાય છે. દ્રાવ્ય ઉમેરવાથી બેન્ઝીનના ઠારબિંદુમાં થતો ઘટાડો ($K$ માં) કેટલો હશે?
(આપેલ માહિતી: બેન્ઝીનનું મોલર દળ અને મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક અનુક્રમે $78 \ g \ mol^{-1}$ અને $5.12 \ K \ kg \ mol^{-1}$ છે.)

દ્રાવ્ય $AB$ ના જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ $(b.p.)$ $101.08^\circ C$ છે ($AB$ દ્રાવણના ઉત્કલનબિંદુએ $100\%$ આયનીકરણ પામે છે) અને તે $-1.80^\circ C$ પર થીજી જાય છે. જો $K_b / K_f = 0.3$ હોય,તો દ્રાવ્ય $AB$:

$35^{\circ} C$ તાપમાને,$CS_{2}$ નું બાષ્પ દબાણ $512 \; mm \; Hg$ અને એસિટોનનું બાષ્પ દબાણ $344 \; mm \; Hg$ છે. એસિટોનમાં $CS_{2}$ ના દ્રાવણનું કુલ બાષ્પ દબાણ $600 \; mm \; Hg$ છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

પીવાના પાણીમાં કેટલાક ક્ષારની અશુદ્ધિઓ ઓગળેલી હોય છે. જ્યારે આ દ્રાવણને ખુલ્લા પાત્રમાં ગરમ કરવામાં આવે છે,ત્યારે વરાળ બને છે અને ધીમે ધીમે અલગ થાય છે. આ પ્રક્રિયામાં બાકી રહેલા દ્રાવણનું ઠારબિંદુ અને અભિસરણ દબાણ સતત

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo