$100 \ \text{g}$ દળનો એક દડો $20 \ \text{m/s}$ ના વેગથી સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. પ્રક્ષેપણ બિંદુથી મહત્તમ ઊંચાઈ સુધીની ગતિ દરમિયાન દડાની ગતિઊર્જામાં થતો ઘટાડો કેટલો હશે?

  • A
    $20 \ \text{J}$
  • B
    $15 \ \text{J}$
  • C
    શૂન્ય
  • D
    $5 \ \text{J}$

Explore More

Similar Questions

એક કણ $R$ ત્રિજ્યાના વર્તુળમાં $V$ અચળ ઝડપથી ગતિ કરે છે. અડધા પરિભ્રમણ પછી સરેરાશ પ્રવેગનું મૂલ્ય કેટલું હશે?

જો બે પદાર્થો $A$ અને $B$ ને સમાન વેગ $u$ થી પરંતુ સમક્ષિતિજ સાથે અલગ-અલગ ખૂણા $\theta_1$ અને $\theta_2$ પર ફેંકવામાં આવે છે જેથી બંનેની અવધિ (range) સમાન હોય,તો પદાર્થ $A$ અને $B$ ના ઉડ્ડયન સમયનો ગુણોત્તર કેટલો થાય?

એક કણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $xy$ સમતલમાં અચળ ઝડપ $v$ થી ગતિ કરી રહ્યો છે. બિંદુ $O$ ની સાપેક્ષે તેની કોણીય વેગનું મૂલ્ય ......... છે.

એક પૈડાની પરિઘ પરનો બિંદુ $P$ શરૂઆતમાં જમીનના સંપર્કમાં છે. જો પૈડાની ત્રિજ્યા $5 \, m$ હોય,તો પૈડું અડધું પરિભ્રમણ આગળ વધે ત્યારે બિંદુ $P$ નું સ્થાનાંતર કેટલું થશે?

એક આપેલ સમયના ક્ષણે,બે કણોના સ્થાન સદિશો અનુક્રમે $4 \hat{i} + 4 \hat{j} + 57 \hat{k} \ m$ અને $2 \hat{i} + 2 \hat{j} + 5 \hat{k} \ m$ છે. જો પ્રથમ કણનો વેગ $0.4 \hat{i} \ ms^{-1}$ હોય,તો જો તેઓ $10 \ s$ પછી અથડાય તો બીજા કણનો વેગ $ms^{-1}$ માં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo