$4 \ kg$ દળ ધરાવતો એક પદાર્થ સમતલ પર $(3, 4) \ m$ બિંદુ $P$ પર મૂકેલો છે. બળ $\overrightarrow{F} = (2 \hat{i} + 3 \hat{j}) \ N$ ની અસર હેઠળ,તે $4 \ s$ માં $(6, 10) \ m$ બિંદુ $Q$ પર જાય છે. સરેરાશ પાવર અને $4 \ s$ ના અંતે તાત્ક્ષણિક પાવરનો ગુણોત્તર શોધો:

  • A
    $13: 6$
  • B
    $6: 13$
  • C
    $1: 2$
  • D
    $4: 3$

Explore More

Similar Questions

ટર્બાઇન ચલાવવા માટે $60\, m$ ની ઊંચાઈ પરથી $15\, kg/s$ ના દરે પાણી પડે છે. ઘર્ષણ બળોને કારણે થતું નુકસાન ઊર્જાના $10\%$ છે. ટર્બાઇન દ્વારા કેટલી પાવર ઉત્પન્ન થાય છે ............. $kW$ ? $(g = 10\, m/s^2)$

એક પંપ જે $500 \,kg$ પાણીને $100 \,m$ ની ઊંચાઈ પર $10 \,s$ માં પહોંચાડી શકે છે,તેની પાવર .......... $kW$ છે. ($g = 10 \,m/s^2$ લો)

$100 \ kg$ દળને $50 \ m$ ની ઊંચાઈ સુધી આશરે $50 \ s$ માં ઊંચકવા માટે જરૂરી સરેરાશ પાવર ............. $J/s$ હશે.

$2\, kg$ દળ ધરાવતા કણ ને આપવામાં આવતો પાવર સમય સાથે $P = \frac{3t^2}{2} \, W$ મુજબ બદલાય છે. અહીં,$t$ એ $s$ માં છે. જો $t = 0$ સમયે કણનો વેગ $v = 0$ હોય,તો $t = 2\, s$ સમયે કણનો વેગ ............ $m/s$ થશે.

Difficult
View Solution

$50 \,kg$ $\text{દળ ધરાવતી એક છોકરી હીંચકા પર ઝૂલી રહી છે. જો તે શિરોલંબ સાથે } 60^{\circ} \text{ નો ખૂણો બનાવતી દિશામાં } 2 \,ms^{-1} \text{ ના વેગથી ગતિ કરે, તો ગુરુત્વાકર્ષણ બળ દ્વારા ઉત્પન્ન થતો પાવર કેટલો હશે? } \left(g=9.8 \,ms^{-2}\right)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo