$2\, kg$ દળ ધરાવતા કણ ને આપવામાં આવતો પાવર સમય સાથે $P = \frac{3t^2}{2} \, W$ મુજબ બદલાય છે. અહીં,$t$ એ $s$ માં છે. જો $t = 0$ સમયે કણનો વેગ $v = 0$ હોય,તો $t = 2\, s$ સમયે કણનો વેગ ............ $m/s$ થશે.

  • A
    $1$
  • B
    $4$
  • C
    $2$
  • D
    $2\sqrt{2}$

Explore More

Similar Questions

$\text{એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરનો પંપ } 30 \,min \text{ માં } 36 \,m^3 \text{ કદની ટાંકી ભરવા માટે પાણી ઉપર ચડાવી શકે છે. જો ટાંકી જમીનથી } 50 \,m \text{ ઉપર હોય અને પંપ દ્વારા વપરાતી વિદ્યુત શક્તિ } 40 \,kW \text{ હોય, તો પંપની કાર્યક્ષમતા કેટલી હશે } (\% \text{ માં)? } (g=10 \,m / s^2 \text{ અને પાણીની ઘનતા } =1000 \,kg / m^3 \text{ લો)}$

$m$ દળ ધરાવતો એક પદાર્થ સ્થિર સ્થિતિમાં છે. તેને નિયમિત પ્રવેગ આપવામાં આવે છે જેથી તે $T$ સમયમાં $v$ જેટલો વેગ પ્રાપ્ત કરે છે. સમય $t$ ના વિધેય તરીકે પદાર્થને પૂરો પાડવામાં આવતો તત્કાલીન પાવર . . . . . . છે.

Difficult
View Solution

$m$ દળ ધરાવતો એક કણ એક મશીન દ્વારા ગતિ કરે છે જે $k$ વોટનો અચળ પાવર આપે છે. જો કણ સ્થિર સ્થિતિમાંથી શરૂ થાય,તો $t$ સમયે કણ પર લાગતું બળ કેટલું હશે?

$2\, kg$ દળ ધરાવતા પદાર્થને $1\, J/s$ જેટલો અચળ પાવર આપતા એન્જિન દ્વારા ગતિ કરાવવામાં આવે છે. પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે અને સુરેખ પથ પર ગતિ કરે છે. $9$ સેકન્ડ પછી,પદાર્થે કાપેલું અંતર ($m$ માં) કેટલું હશે?

$750 \,W$ ની મોટર એક પંપ ચલાવે છે જે દર મિનિટે $300 \,L$ પાણીને $6 \,m$ ની ઊંચાઈ સુધી ઉપર ચડાવે છે. મોટરની કાર્યક્ષમતા આશરે કેટલી હશે ($\%$ માં)? (ગુરુત્વાકર્ષણ પ્રવેગ $10 \,m/s^2$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo