એક દ્વિ-બહિર્ગોળ લેન્સની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા $1/6 \ cm$ છે. જો આ લેન્સને બદલે સમાન પાવર ધરાવતો બીજો બહિર્ગોળ લેન્સ વાપરવો હોય,જેની બંને બાજુની વક્રતા ત્રિજ્યાઓ અલગ-અલગ $(R_1 \neq R_2)$ હોય,તો $R_1$ અને $R_2$ નું શક્ય સંયોજન કયું છે?

  • A
    $1/3 \ cm$ અને $1/3 \ cm$
  • B
    $1/5 \ cm$ અને $1/7 \ cm$
  • C
    $1/3 \ cm$ અને $1/7 \ cm$
  • D
    $1/6 \ cm$ અને $1/9 \ cm$

Explore More

Similar Questions

જ્યારે બહિર્ગોળ લેન્સને હવામાં રાખવામાં આવે અને જ્યારે તેને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈનો ગુણોત્તર $1: 2$ છે. જો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ હોય,તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?

જ્યારે બહિર્ગોળ લેન્સમાં વાદળી પ્રકાશને બદલે એકરંગી લાલ પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તેની કેન્દ્રલંબાઈ

સ્થળાંતરની રીતમાં,વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $70 \; cm$ છે અને લેન્સની કેન્દ્રલંબાઈ $16 \; cm$ છે. લેન્સના વિવર્ધિત અને નાના પ્રતિબિંબના સ્થાન વચ્ચેનું અંતર શોધો. ($; cm$ માં)

એક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ માપવા માટે વસ્તુની પિનને લેન્સથી '$u$' અંતરે મૂકે છે અને પ્રતિબિંબની પિનનું અંતર '$v$' માપે છે. વિદ્યાર્થી દ્વારા દોરવામાં આવેલ '$u$' અને '$v$' વચ્ચેનો આલેખ કેવો દેખાવો જોઈએ?

લેન્સ દ્વારા વ્યવહારમાં પ્રતિબિંબ મેળવવું કેવી રીતે અનુકૂળ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo