જ્યારે બહિર્ગોળ લેન્સને હવામાં રાખવામાં આવે અને જ્યારે તેને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈનો ગુણોત્તર $1: 2$ છે. જો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ હોય,તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    $1.20$
  • B
    $1.30$
  • C
    $1.25$
  • D
    $1.35$

Explore More

Similar Questions

કેમેરા લેન્સની પ્રકાશ એકત્ર કરવાની શક્તિ શેના પર આધાર રાખે છે?

$3/2$ વક્રીભવનાંક ધરાવતા બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $0.3 \ m$ છે. જ્યારે તેને $4/3$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં ડૂબાડવામાં આવે,ત્યારે લેન્સની કેન્દ્રલંબાઈ $m$ માં શોધો.

Difficult
View Solution

જો લેન્સને વસ્તુની તરફ $40 \,cm$ ના અંતરથી $30 \,cm$ ના અંતરે ખસેડવામાં આવે,તો પ્રતિબિંબની મોટવણી (આંકડાકીય રીતે) સમાન રહે છે. લેન્સની કેન્દ્રલંબાઈ ......... $cm$ છે.

એક લેન્સ ફ્લિન્ટ ગ્લાસ (વક્રીભવનાંક $= 1.5$) નો બનેલો છે. જ્યારે લેન્સને $1.25$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે,ત્યારે તેની કેન્દ્રલંબાઈ

એક બહિર્ગોળ લેન્સને એવા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે જેનો વક્રીભવનાંક લેન્સના દ્રવ્યના વક્રીભવનાંક જેટલો જ છે. તો તેની કેન્દ્રલંબાઈ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo