એક ગતિશીલ દડો સ્થિર રહેલા સમાન દડા સાથે સીધી અથડામણ કરે છે. જો અથડામણ દરમિયાન ગતિ ઊર્જાનો $\frac{1}{4}$ ભાગ ગુમાવાય,તો રિસ્ટિટ્યુશનના ગુણાંકનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $\frac{1}{2 \sqrt{2}}$
  • B
    $\frac{1}{\sqrt{3}}$
  • C
    $\frac{1}{\sqrt{2}}$
  • D
    $\frac{\sqrt{3}}{2}$

Explore More

Similar Questions

$M$ દળનો એક દડો $h$ ઊંચાઈ પરથી જમીન પર પડે છે. જો રિસ્ટિટ્યુશનનો ગુણાંક $e$ હોય,તો બે અથડામણ પછી દડા દ્વારા પ્રાપ્ત થતી ઊંચાઈ કેટલી હશે?

Difficult
View Solution

$9\, m/s$ ની ઝડપ ધરાવતો એક દડો સ્થિર રહેલા સમાન દળના બીજા દડા સાથે અથડાય છે. અથડામણ પછી,દરેક દડાની દિશા મૂળ દિશા સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. અથડામણ પછી દડાઓના વેગનો ગુણોત્તર $x : y$ છે,જ્યાં $x$ એ........ છે.

એક કણ $h$ ઊંચાઈ પરથી સ્થિર સમક્ષિતિજ સપાટી પર પડે છે અને ઉછળે છે. જો $e$ એ રિસ્ટિટ્યુશનનો ગુણાંક હોય,તો ઉછળવાનું બંધ થાય તે પહેલાં કાપેલું કુલ અંતર કેટલું હશે?

એક દડો $45^o$ ના ખૂણે શિરોલંબ સાથે એક લીસી સમક્ષિતિજ સપાટી પર અથડાય છે. અથડામણ પછી શિરોલંબ સાથે તેના વેગનો ખૂણો કયો હોઈ શકે નહીં? ($e \leq 1$ ધારો).

Difficult
View Solution

$9 \ m/s$ ના વેગથી ગતિ કરતો એક દડો બીજા સમાન સ્થિર દડા સાથે અથડાય છે. અથડામણ પછી,બંને દડા પ્રારંભિક દિશા સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવતી દિશામાં ગતિ કરે છે. અથડામણ પછી તેમની ઝડપ કેટલી હશે $-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo