એક $N^{15}-N^{15}$ $\text{DNA}$ અણુનું $N^{14}$ માધ્યમમાં સતત સ્વયંજનન કરવામાં આવે છે,તો $4^{\text{th}}$ પેઢીમાં ભારે $\text{DNA}$ ની ટકાવારી કેટલી હશે ($\%$ માં)?

  • A
    $25$
  • B
    $0$
  • C
    $12.5$
  • D
    $100$

Explore More

Similar Questions

$DNA$ પ્રતિકૃતિ (Replication) માં સામેલ વિવિધ ઉત્સેચકોનું વર્ણન કરો.

લેગિંગ સ્ટ્રેન્ડના સંશ્લેષણ દરમિયાન $DNA$ ન્યુક્લિયોટાઇડ્સનું પોલિમરાઇઝેશન કઈ દિશામાં થાય છે?

$DNA$ ના સ્વયંજનન (Replication) નું વર્ણન કરો અને તેના માટે પ્રાયોગિક પુરાવા આપો.

પ્રતિકૃતિના અંતે,માતૃ $DNA$ માંથી ન્યુક્લિઓટાઇડ્સનું યોગદાન . . . . . . ટકા હોય છે.

જો $E. coli$ ને $60$ મિનિટ સુધી વૃદ્ધિ કરવા દેવામાં આવે,તો હલકા અને હાઇબ્રિડ ઘનતા ધરાવતા $DNA$ અણુઓનું પ્રમાણ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo