$m$ દળ ધરાવતો અને $K$ ગતિઊર્જા ધરાવતો એક ધન વીજભારિત $(+q)$ કણ,સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B}$ માં શિરોલંબ નીચેની દિશામાં દાખલ થાય છે. કણનો પ્રવેગ કેટલો હશે?

  • A
    $q B \sqrt{\frac{2 K}{m}}$
  • B
    $\frac{q B \sqrt{2 K}}{m^{3/2}}$
  • C
    $\frac{2 qB}{m^{3/2}} \sqrt{2 K}$
  • D
    $2 q B \sqrt{\frac{2 K}{m}}$

Explore More

Similar Questions

........ પ્રક્રિયાનું પ્રાયોગિક રીતે નક્કી કરી શકાતું નથી.

એક સ્ટીલની મીટર સ્કેલ પર એવી રીતે અંકન કરવાનું છે કે જેથી મિલીમીટરના અંતરાલો ચોક્કસ તાપમાને આશરે $5 \times 10^{-5} \ m$ ની અંદર સચોટ રહે. અંકન દરમિયાન માન્ય મહત્તમ તાપમાનનો તફાવત કેટલો હશે ($^{\circ} C$ માં)? (સ્ટીલનો રેખીય પ્રસરણાંક $= 10 \times 10^{-6} \ K^{-1}$)

સમીકરણ $12x^2 + 7xy + ay^2 + 13x - y + 3 = 0$ એ પરસ્પર લંબ રેખાઓની જોડી દર્શાવે છે. તો $a$ ની કિંમત શોધો.

એક $A.C.$ પરિપથમાં $V$ અને $I$ ના સમીકરણો $V = 100 \sin(100t) \ V$ અને $I = 100 \sin(100t + \frac{\pi}{3}) \ mA$ છે. પરિપથમાં વ્યય થતો પાવર ...... $W$ છે.

જ્યારે આપેલી તરંગલંબાઈનો પ્રકાશ ધાતુની સપાટી પર પડે છે ત્યારે ફોટોઈલેક્ટ્રોન માટેનું સ્ટોપિગ પોટેન્શિયલ (સ્થિતિમાન) 3.2 V છે જો પ્રથમ પ્રકાશની તરંગલંબાઈ કરતા બમણી તરંગલંબાઈ ધરાવતો બીજો પ્રકાશ વાપરવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ ઘટીને 0.7 V થાય છે. પ્રથમ પ્રકાશની તરંગલંબાઈ __________ m છે.
\(\left( h =6.63 \times 10^{-34} J . s , e =1.6 \times 10^{-19} C , c =3 \times 10^8 m / s \right)\)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo