$R$ ત્રિજ્યા ધરાવતી એક ડિસ્ક તેની સપાટી પર $\sigma = \sigma_0 r^3$ પૃષ્ઠ ઘનતા સાથે વિદ્યુતભારીત છે. અહીં $\sigma_0$ અચળાંક છે અને $r$ એ તેના કેન્દ્રથી અંતર છે. ડિસ્ક પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે?

  • A
    $\frac{2 \pi \sigma_0 R^5}{5}$
  • B
    $2 \pi \sigma_0 R^5$
  • C
    $\frac{\pi \sigma_0 R^4}{2}$
  • D
    $\frac{\sigma_0 R^4}{4}$

Explore More

Similar Questions

આકૃતિ એક અવાહક સ્ટેન્ડ પર રહેલા વિદ્યુતભારીત વાહકને દર્શાવે છે. જો બિંદુ $P$ પર વિદ્યુતભાર ઘનતા $\sigma$ હોય,સ્થિતિમાન $V$ હોય અને વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $E$ હોય,તો બિંદુ $Q$ પર આ રાશિઓના મૂલ્યો શું હશે?

એક અસમાન આકારના વાહકને વિદ્યુતભારિત કરવામાં આવે છે. તો તેના સૌથી અણીદાર બિંદુ પર:

એક બિંદુવત વિદ્યુતભાર $q = 1 \mu C$ એ $10 \text{ cm}$ લંબાઈના પાતળા અવાહક તારના એક છેડાથી $2 \text{ cm}$ અંતરે રહેલો છે, જેના પર $Q = 24 \mu C$ વિદ્યુતભાર તેની લંબાઈ પર સમાન રીતે વહેંચાયેલો છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. $q$ અને તાર વચ્ચેનું બળ . . . . . . $N$ છે. ( $\frac{1}{4 \pi \epsilon_0} = 9 \times 10^9 \text{ N} \cdot \text{m}^2 / \text{C}^2$ નો ઉપયોગ કરો)

$L$ લંબાઈના પાતળા વાહક સળિયાના એક છેડાથી $r$ અંતરે અક્ષ પર $q$ બિંદુવત વિદ્યુતભાર રહેલો છે. સળિયા પર $Q$ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે. આ બંને વચ્ચે લાગતા વિદ્યુત બળનું મૂલ્ય . . . . . . છે.

અન્ય વાહકોની ગેરહાજરીમાં,પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo