એક કણ $P$ બિંદુ $Z_0 = 1 + 2i$ થી શરૂ થાય છે જ્યાં $i = \sqrt{-1}$. તે પ્રથમ ઉગમબિંદુથી દૂર આડા $5$ એકમ અને પછી ધન $y$-અક્ષને સમાંતર ઊભી દિશામાં $3$ એકમ ખસીને બિંદુ $Z_1$ પર પહોંચે છે. $Z_1$ થી,કણ $\hat{i} + \hat{j}$ સદિશની દિશામાં $\sqrt{2}$ એકમ ખસે છે અને પછી ઉગમબિંદુ પર કેન્દ્ર ધરાવતા વર્તુળ પર ઘડિયાળની વિરુદ્ધ દિશામાં $\frac{\pi}{2}$ ખૂણે ફરીને બિંદુ $Z_2$ પર પહોંચે છે. તો $Z_2 =$

  • A
    $6 + 7i$
  • B
    $-7 + 6i$
  • C
    $-6 + 7i$
  • D
    $7 - 6i$

Explore More

Similar Questions

જો $|z-3 i|+|z+5 i|=4$ હોય,તો $z$ નો બિંદુપથ શું છે?

જો $|z_1|=1, |z_2|=2, |z_3|=3$ અને $|9z_1z_2 + 4z_1z_3 + z_2z_3| = 12$ હોય,તો $|z_1 + z_2 + z_3|$ ની કિંમત કેટલી થાય :-

જો ${\tan ^{ - 1}}(\alpha + i\beta ) = x + iy$ હોય,તો $x =$

Difficult
View Solution

સંકર સમતલમાં બિંદુઓ $1 + 3i$,$5 + i$ અને $3 + 2i$ એ

સંકર સંખ્યા $Z$ નો બિંદુપથ,જ્યાં $\arg \left(\frac{Z-1}{Z+1}\right)=\frac{\pi}{4}$ હોય,તે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo