એક થેલીમાં $4$ લાલ અને $6$ કાળા દડા છે. થેલીમાંથી યાદચ્છિક રીતે એક દડો કાઢવામાં આવે છે,તેનો રંગ જોવામાં આવે છે અને આ દડાને સમાન રંગના $3$ વધારાના દડા સાથે થેલીમાં પાછો મૂકવામાં આવે છે. જો હવે થેલીમાંથી યાદચ્છિક રીતે એક દડો કાઢવામાં આવે,તો આ કાઢેલો દડો લાલ હોવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{41}{65}$
  • B
    $\frac{24}{65}$
  • C
    $\frac{26}{65}$
  • D
    $\frac{28}{65}$

Explore More

Similar Questions

$A$ અને $B$ એક યાદચ્છિક પ્રયોગની નિરપેક્ષ ઘટનાઓ છે જો અને માત્ર જો

એક થેલીમાં $3$ કાળા અને $4$ સફેદ દડા છે. બે દડા એક પછી એક યાદચ્છિક રીતે પુરવણી વગર કાઢવામાં આવે છે. બીજો દડો સફેદ હોય તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

$52$ પત્તાના સારી રીતે ચીપેલા પેકમાંથી યાદચ્છિક રીતે પસંદ કરાયેલા $2$ પત્તા એક જ પ્રકારના (suit) હોય, તો એક ફેસ કાર્ડ અને એક અવિભાજ્ય સંખ્યા ધરાવતું કાર્ડ મળવાની સંભાવના કેટલી છે?

જો $A$ અને $B$ બે એવી ઘટનાઓ હોય કે જેથી $P(A) = \frac{3}{8}$,$P(B) = \frac{5}{8}$ અને $P(A \cup B) = \frac{3}{4}$ હોય,તો $P(A|B) = $

જો $\overline{E}$ અને $\overline{F}$ એ અનુક્રમે ઘટનાઓ $E$ અને $F$ ની પૂરક ઘટનાઓ હોય અને જો $0 < P(F) < 1$ હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo