$\triangle OAB$ એ રેખાઓ $x^2-4xy+y^2=0$ અને રેખા $AB$ દ્વારા બનેલ છે. રેખા $AB$ નું સમીકરણ $2x+3y-1=0$ છે. તો ઉગમબિંદુમાંથી દોરેલી ત્રિકોણની મધ્યગાનું સમીકરણ શોધો.

  • A
    $7x+8y=0$
  • B
    $7x-8y=0$
  • C
    $8x+7y=0$
  • D
    $8x-7y=0$

Explore More

Similar Questions

બે વર્તુળો $x^2+y^2-4x+8y+5=0$ અને $x^2+y^2+2x+4y-3=0$ ના છેદબિંદુઓને ઉગમબિંદુ સાથે જોડતી રેખાઓની જોડનું સમીકરણ શું છે?

જો ઉગમબિંદુ અને રેખા $ax+by=1$ તથા વક્ર $x^2+y^2-x-y-1=0$ ના છેદબિંદુઓને જોડતી રેખાઓની જોડી કાટખૂણે હોય,તો બિંદુ $(a, b)$ નો બિંદુપથ એ કેટલી ત્રિજ્યા ધરાવતું વર્તુળ છે?

$x^2+y^2=4$ અને $y=3x+c$ ના છેદબિંદુઓને ઉગમબિંદુ સાથે જોડતી રેખાઓની જોડી વચ્ચેનો ખૂણો કાટખૂણો છે. તો $c^2$ ની કિંમત શોધો.

વક્ર $x^2+xy+y^2+x+3y+1=0$ અને રેખા $x+y+2=0$ ના છેદબિંદુઓને ઉગમબિંદુ સાથે જોડતી રેખાઓ વચ્ચેના ખૂણાઓના દ્વિભાજકોનું સમીકરણ શોધો.

વક્ર $x^2+xy+y^2+x+3y+1=0$ અને રેખા $x+y+2=0$ ના છેદબિંદુઓને ઉગમબિંદુ સાથે જોડતી રેખાઓ વચ્ચેના ખૂણાના દ્વિભાજકોનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo