$R$ અવરોધ,$A$ ક્ષેત્રફળ અને $N$ આંટા ધરાવતી એક વર્તુળાકાર કોઈલને $B$ તીવ્રતા ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં તેના ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને $\omega$ કોણીય ઝડપથી ફેરવવામાં આવે છે. એક સંપૂર્ણ ચક્રમાં વ્યય થતો સરેરાશ પાવર કેટલો હશે?

  • A
    $\frac{N^2 A^2 B^2 \omega^2}{2 R}$
  • B
    $\frac{B N A \omega}{R}$
  • C
    $\frac{B N A \omega}{2 R}$
  • D
    $\frac{N^2 A^2 B^2 \omega^2}{R}$

Explore More

Similar Questions

એક લાંબા સોલેનોઇડમાં $I = I_0 \sin(\omega t)$ જેટલો પ્રવાહ વહે છે,જેની એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા $N$ અને ત્રિજ્યા $R$ છે. સોલેનોઇડની અંદર એક ચોરસ લૂપ એવી રીતે મૂકવામાં આવે છે કે તેનું સમતલ સોલેનોઇડની અક્ષને લંબ હોય અને તેના ખૂણા સોલેનોઇડને સ્પર્શતા હોય. ચોરસ ગૂંચળામાં પ્રેરિત emf શોધો.

$8.0 \, cm$ ત્રિજ્યા અને $20$ આંટા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું તેના શિરોલંબ વ્યાસને અનુલક્ષીને $50 \, rad \, s^{-1}$ ની કોણીય ઝડપથી $3.0 \times 10^{-2} \, T$ ના સમાન સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં ફેરવવામાં આવે છે. ગૂંચળામાં ઉત્પન્ન થતું મહત્તમ $emf$ $\ldots \ldots \ldots \times 10^{-2} \, V$ હશે (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).

$R$ અવરોધ,$A$ ક્ષેત્રફળ અને $N$ આંટા ધરાવતી એક વર્તુળાકાર કોઈલને $B$ મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં તેના ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને $\omega$ કોણીય ઝડપથી ફેરવવામાં આવે છે. એક સંપૂર્ણ ચક્રમાં વ્યય થતો સરેરાશ પાવર કેટલો હશે?

$R$ ત્રિજ્યા ધરાવતા એક સ્થિર મોટા વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પર,$r$ ત્રિજ્યા ધરાવતું ઘણું નાનું વર્તુળાકાર ગૂંચળું મૂકવામાં આવ્યું છે. બંને ગૂંચળા સમકેન્દ્રી છે અને એક જ સમતલમાં છે. મોટા ગૂંચળામાંથી $I$ જેટલો પ્રવાહ વહે છે. નાનું ગૂંચળું તેમના સામાન્ય વ્યાસ પરની ધરીને અનુલક્ષીને $\omega$ જેટલા અચળ કોણીય વેગથી ફરે છે. પરિભ્રમણ શરૂ થયાના $t$ સમય પછી નાના ગૂંચળામાં પ્રેરિત $emf$ ની ગણતરી કરો.

આવર્તકીય વિદ્યુતચુંબકીય પ્રેરણની ઘટના માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo