એક ગોળાકાર રબરના ફુગ્ગાની સપાટી પર વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે. જેમ જેમ ફુગ્ગો ફુલાવવામાં આવે છે,તેમ સપાટીમાંથી બહાર આવતું કુલ વિદ્યુત ફ્લક્સ

  • A
    ઘટે છે
  • B
    વધે છે
  • C
    અપરિવર્તિત રહે છે
  • D
    શૂન્ય થઈ જાય છે

Explore More

Similar Questions

વિદ્યુત ફ્લક્સનો એકમ શું છે?

એક તાર પર પ્રતિ $cm$ દીઠ $Q \text{ coulomb}$ વિદ્યુતભાર છે. $1 \ m$ લંબાઈના નળાકારમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

Difficult
View Solution

નીચેના વિધાનોમાંથી કયું વિદ્યુત બળરેખાઓનું લક્ષણ નથી?

આકૃતિમાં એક વિદ્યુતભારિત પદાર્થમાંથી નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવેલ છે. જો $A$ અને $B$ આગળ વિદ્યુત ક્ષેત્ર અનુક્રમે $E_A$ અને $E_B$ હોય અને $A$ તથા $B$ વચ્ચેનું અંતર $r$ હોય,તો:

$R$ ત્રિજ્યા ધરાવતા એક ગોળા પર $Q$ વિદ્યુતભાર છે. $2R$ ત્રિજ્યા ધરાવતી એક સમકેન્દ્રીય ગોળીય ગૌસિયન સપાટી દોરવામાં આવે છે. ગૌસિયન સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફલક્સ ........ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo