એક રેલ્વે ટ્રેકને $v$ ઝડપ માટે બેંકિંગ આપવામાં આવે છે,જેમાં બહારની રેલને અંદરની રેલ કરતા $h$ ઊંચાઈએ રાખવામાં આવે છે. જો બે રેલ વચ્ચેનું અંતર $d$ હોય,તો ટ્રેકની વક્રતા ત્રિજ્યા કેટલી હશે? ($g$ = ગુરુત્વાકર્ષણ પ્રવેગ)

  • A
    $\frac{v^2 d}{gh}$
  • B
    $\frac{2 v^2}{gdh}$
  • C
    $\frac{gd}{2 v^2 h}$
  • D
    $\frac{v^2}{2 gh d}$

Explore More

Similar Questions

એક રસ્તો $10 \text{ m}$ પહોળો છે. તેની વક્રતા ત્રિજ્યા $50 \text{ m}$ છે. બહારની ધાર અંદરની ધાર કરતા $1.5 \text{ m}$ ઊંચાઈ પર છે. આ રસ્તો કયા વેગ માટે સૌથી વધુ અનુકૂળ છે $[g = 9.8 \text{ m/s}^2]$: ($\text{ m/s}$ માં)

$1000 \, kg$ દળ ધરાવતી એક કાર ઘર્ષણરહિત રસ્તા પર $90 \, m$ ત્રિજ્યા ધરાવતા ઢળતા વળાંક પર ગતિ કરે છે. જો ઢાળનો ખૂણો $45^\circ$ હોય,તો કારની ઝડપ ......... $m \, s^{-1}$ હશે.

$50 \ m$ ત્રિજ્યા,$10 \ m$ પહોળાઈ અને $1.5 \ m$ ઊંચાઈ ધરાવતા ઢાળવાળા રોડ પર એક કાર $v$ ઝડપથી ગતિ કરે છે. કારનો વેગ $v$ ......... $m/s$ છે.

એક લોરી $50 \ m$ ત્રિજ્યાના લીસા વર્તુળાકાર માર્ગ પર $20 \ ms^{-1}$ ના વેગથી ગતિ કરી રહી છે. તો રસ્તાનો બેંકિંગ ખૂણો કેટલો હશે? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $= 10 \ ms^{-2}$)

$2000 \,kg$ દળ ધરાવતો એક ટ્રક $10 \,m$ વક્રતા ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગ પર ગતિ કરી રહ્યો છે। જો બેંકિંગ ખૂણો $39^{\circ}$ હોય, તો ટ્રકની મહત્તમ અનુમતિપાત્ર ઝડપ કેટલી હશે ($\,ms^{-1}$ માં)? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $= 10 \,ms^{-2}$, $\tan 39^{\circ} = 0.81$ લો).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo