$M$ દળના બ્લોકને $m$ દળના દોરડા વડે $F$ બળ લગાડીને લીસી સમક્ષિતિજ સપાટી પર ખેંચવામાં આવે છે. બ્લોકનો પ્રવેગ કેટલો હશે?

  • A
    $\frac{F}{(M-m)}$
  • B
    $\frac{F}{(M+m)}$
  • C
    $\frac{F}{m}$
  • D
    $\frac{F}{M}$

Explore More

Similar Questions

$m$ અને $2m$ દળ ધરાવતા બે બ્લોક $A$ અને $B$ ને $k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ વડે જોડવામાં આવ્યા છે. તેમને લીસી સમક્ષિતિજ સપાટી પર મૂકવામાં આવ્યા છે. સ્પ્રિંગને $x$ જેટલી ખેંચીને મુક્ત કરવામાં આવે છે. જ્યારે સ્પ્રિંગ તેની મૂળ લંબાઈ પર આવે ત્યારે બ્લોક્સનો સાપેક્ષ વેગ કેટલો હશે?

Difficult
View Solution

$4 \,kg$ દળનો એક બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે હલકા સ્પ્રિંગ બેલેન્સ $A$ અને $B$ દ્વારા લટકાવવામાં આવ્યો છે. તો $A$ અને $B$ ના રીડિંગ અનુક્રમે કેટલા હશે?

$m$ દળના બ્લોકને $M$ દળના બીજા બ્લોક સાથે $k$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી દળરહિત સ્પ્રિંગ વડે જોડવામાં આવેલ છે. આ બ્લોકોને લીસી સમક્ષિતિજ સપાટી પર રાખવામાં આવ્યા છે. શરૂઆતમાં બ્લોકો સ્થિર છે અને સ્પ્રિંગ ખેંચાયેલી નથી. ત્યારબાદ $M$ દળના બ્લોક પર તેને ખેંચવા માટે $F$ જેટલું અચળ બળ લગાડવામાં આવે છે. $m$ દળના બ્લોક પર લાગતું બળ શોધો.

$8\,kg$ દળ ધરાવતો એક પદાર્થ $12\,kg$ દળ ધરાવતા બીજા પદાર્થથી લટકેલો છે. આ સંયોજનને એક દોરી વડે $2.2\,m/s^2$ ના પ્રવેગથી ઉપર તરફ ખેંચવામાં આવે છે. તણાવ બળો $T_1$ અને $T_2$ અનુક્રમે કેટલા હશે?

$m$ દળ ધરાવતા બે કણો સમાન કોણીય ઝડપ $\omega$ સાથે સમક્ષિતિજ વર્તુળમાં ગતિ કરે છે. જો બંને દોરીની લંબાઈ $l$ સમાન હોય,તો દોરીઓમાં તણાવનો ગુણોત્તર $\frac{T_1}{T_2}$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo