એક કણ રેખીય $S.H.M.$ કરે છે. જ્યારે મધ્યમાન સ્થાનથી કણનું સ્થાનાંતર $3 \ cm$ અને $4 \ cm$ હોય,ત્યારે અનુરૂપ વેગ અનુક્રમે $8 \ cm/s$ અને $6 \ cm/s$ છે. તેનો આવર્તકાળ કેટલો હશે?

  • A
    $2 \pi \ s$
  • B
    $\pi \ s$
  • C
    $3 \pi \ s$
  • D
    $4 \pi \ s$

Explore More

Similar Questions

લોકોમોટિવના સિલિન્ડર હેડમાં પિસ્ટનનો સ્ટ્રોક $6\,m$ છે (જે કંપવિસ્તાર કરતાં બમણો છે). જો પિસ્ટન $200\,rad\,min^{-1}$ ની કોણીય આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરતું હોય,તો તેની મહત્તમ ઝડપ .... $m\,s^{-1}$ છે.

એક કણ $S.H.M.$ કરી રહ્યો છે અને તેનો વેગ $v$ તેના સ્થાન $x$ સાથે $v^2 + ax^2 = b$ તરીકે સંબંધિત છે,જ્યાં $a$ અને $b$ ધન અચળાંકો છે. કણની દોલન આવૃત્તિ .......... છે.

એક કણ $S.H.M.$ કરે છે,તો સ્થાનાંતરના વિધેય તરીકે વેગનો આલેખ કેવો મળે?

રેખીય $S.H.M.$ (સરળ આવર્ત ગતિ) કરતા એક કણનો મધ્યમાન સ્થાનથી $x_1$ અને $x_2$ અંતરે વેગ અનુક્રમે $V_1$ અને $V_2$ છે, તો તેની કોણીય આવૃત્તિ કેટલી હશે?

એક કણ રેખીય $S.H.M.$ કરે છે. તેની બે સ્થિતિઓમાં વેગ $V_1$ અને $V_2$ છે અને પ્રવેગ અનુક્રમે $a_1$ અને $a_2$ છે $(0 < a_1 < a_2)$. આ બે સ્થિતિઓ વચ્ચેનું અંતર કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo