એક કૃષ્ણ પદાર્થ (black body) $T \ K$ તાપમાને $\lambda$ તરંગલંબાઈ પર મહત્તમ તીવ્રતાનું વિકિરણ ઉત્સર્જિત કરે છે. $1.5 \ T \ K$ તાપમાને તેની અનુરૂપ તરંગલંબાઈ કેટલી હશે?

  • A
    $\frac{2 \lambda}{3}$
  • B
    $\frac{4 \lambda}{3}$
  • C
    $\frac{16 \lambda}{81}$
  • D
    $\frac{81 \lambda}{16}$

Explore More

Similar Questions

સામાન્ય પદાર્થો $P$ અને $Q$ એ $3 \mu m$ ના તરંગલંબાઈના તફાવત સાથે મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. પદાર્થ $P$ નું નિરપેક્ષ તાપમાન $Q$ કરતા ચાર ગણું છે. જે તરંગલંબાઈ પર પદાર્થ $Q$ મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરે છે તે શોધો. ($\mu m$ માં)

એક સંપૂર્ણ કૃષ્ણ પદાર્થ (perfectly black body) માટે,મહત્તમ તીવ્રતા ધરાવતા વિકિરણની આવૃત્તિ $(v_m)$ અને નિરપેક્ષ તાપમાન $T$ વચ્ચે આલેખ દોરવામાં આવે છે. નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

$T$ તાપમાને એકમ તરંગલંબાઈ દીઠ વિકિરણ ઉર્જા ઘનતા $\lambda_0$ તરંગલંબાઈ પર મહત્તમ છે. $2T$ તાપમાને,તે કઈ તરંગલંબાઈ પર મહત્તમ હશે?

કાળી તકતીઓ $x, y$ અને $z$ ની ત્રિજ્યા અનુક્રમે $1 \ m, 2 \ m$ અને $3 \ m$ છે. મહત્તમ તીવ્રતાને અનુરૂપ તરંગલંબાઇ અનુક્રમે $200 \ nm, 300 \ nm$ અને $400 \ nm$ છે. ઉત્સર્જક પાવર $E_{x}, E_{y}$ અને $E_{z}$ વચ્ચેનો સંબંધ શું છે?

બે પદાર્થો $A$ અને $B$ ની ઉત્સર્જકતા અનુક્રમે $0.01$ અને $0.81$ છે. બંને પદાર્થોનું બહારનું ક્ષેત્રફળ સમાન છે. બંને પદાર્થો સમાન દરે કુલ વિકિરણ પાવરનું ઉત્સર્જન કરે છે. $B$ ના મહત્તમ સ્પેક્ટ્રલ વિકિરણને અનુરૂપ તરંગલંબાઈ $\lambda_B = 1.0 \mu m$ છે. જો $A$ નું તાપમાન $5802 \ K$ હોય,તો $\lambda_A$ ની કિંમત $\mu m$ માં શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo