એક કૃષ્ણ પદાર્થ (black body) $\lambda$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરે છે અને તેની ઉત્સર્જન શક્તિ $E$ છે. હવે,તે પદાર્થના તાપમાનમાં ફેરફાર થવાને કારણે,તે $\frac{2 \lambda}{3}$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. તે તાપમાને ઉત્સર્જન શક્તિ કેટલી હશે?

  • A
    $\frac{51 E}{8}$
  • B
    $\frac{81 E}{16}$
  • C
    $\frac{61 E}{27}$
  • D
    $\frac{71 E}{19}$

Explore More

Similar Questions

બે તારાઓ અનુક્રમે $3600 \ \mathring{A}$ અને $4800 \ \mathring{A}$ તરંગલંબાઇનું મહત્તમ વિકિરણ ઉત્સર્જિત કરે છે. તેમના તાપમાનનો ગુણોત્તર કેટલો હશે?

ત્રણ કૃષ્ણ પદાર્થો (black bodies) માટે તાપમાન $T_1, T_2$ અને $T_3$ પર તીવ્રતા $(I)$ વિરુદ્ધ તરંગલંબાઈ $(\lambda)$ ના આલેખ દર્શાવ્યા મુજબ છે. તેમના તાપમાન વચ્ચેનો સંબંધ શું હશે?

એક કૃષ્ણ પદાર્થ (black body) દ્વારા ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઈ $1 \,mm$ છે અને વિનનો અચળાંક $3 \times 10^{-3} \,mK$ છે. તો કૃષ્ણ પદાર્થનું તાપમાન કેટલું હશે ($\,K$ માં)?

પદાર્થમાંથી ઉત્સર્જાતા વિકિરણની તરંગલંબાઈ ....... પર આધારિત છે.

$T_1$,$T_2$ અને $T_3$ તાપમાને ત્રણ કૃષ્ણ પદાર્થો માટે તીવ્રતા વિરુદ્ધ તરંગલંબાઈના આલેખ દર્શાવ્યા મુજબ છે. તેમના તાપમાન એવા છે કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo