$R$ ત્રિજ્યા ધરાવતા એક કાળા ગોળાનો $T$ તાપમાને ઉત્સર્જન દર $E$ છે. જો ત્રિજ્યા $R/3$ અને તાપમાન $3T$ કરવામાં આવે,તો ઉત્સર્જન દર કેટલો થશે?

  • A
    $E$
  • B
    $3 E$
  • C
    $6 E$
  • D
    $9 E$

Explore More

Similar Questions

જો સમાન દ્રવ્ય અને સમાન તાપમાન ધરાવતા બે ગોળાઓની ત્રિજ્યાનો ગુણોત્તર $1:2$ હોય,તો તેમના ઉત્સર્જન પાવરનો ગુણોત્તર શોધો.

જો એક કૃષ્ણ પદાર્થ (black body) નું તાપમાન $7^oC$ થી વધીને $287^oC$ થાય,તો ઉર્જા ઉત્સર્જનનો દર કેટલા ગણો વધશે?

$27\,^oC$ અને $327\,^oC$ તાપમાને કૃષ્ણ પદાર્થ (black body) નો વર્ણપટ આકૃતિમાં દર્શાવેલ છે. ધારો કે $A_1$ અને $A_2$ એ અનુક્રમે બે વક્રો નીચેના ક્ષેત્રફળ છે. $\frac {A_2}{A_1}$ નું મૂલ્ય શોધો.

એક કૃષ્ણ પદાર્થ (black body) $T$ તાપમાને $W$ વોટના દરે વિકિરણ ઉત્સર્જન કરે છે. જો પદાર્થનું તાપમાન ઘટાડીને $T/3$ કરવામાં આવે,તો તે કેટલા દરે (વોટમાં) વિકિરણ ઉત્સર્જન કરશે?

એક કાળા પદાર્થનું વાસ્તવિક તાપમાન $727^{\circ}C$ છે. કયા તાપમાને ($K$ માં) તે કાળો પદાર્થ બમણાં વિકિરણનું ઉત્સર્જન કરશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo