$[L^2 M^1 T^{-2}]$ એ કોનું પારિમાણિક સૂત્ર છે?

  • A
    ટોર્ક (બળની ચાકમાત્રા)
  • B
    બળ
  • C
    કોણીય પ્રવેગ
  • D
    કોણીય વેગમાન

Explore More

Similar Questions

પ્લાન્કનો અચળાંક અને કોણીય વેગમાનના પરિમાણો અનુક્રમે કયા છે?

પ્લાન્ક અચળાંક $(h)$, અંતર $(L)$, દળ $(M)$ અને સમય $(T)$ ના પદોમાં સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક $(G)$ નું પારિમાણિક સૂત્ર . . . . . . છે.

પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર આપો.

વિકિરણની તીવ્રતા માટેનું પારિમાણિક સૂત્ર લખો.

નીચેના પાંચ ભૌતિક પરિમાણોમાંથી કયા બેના પરિમાણો સમાન છે?
$(a)$ ઉર્જા ઘનતા
$(b)$ વક્રીભવનાંક
$(c)$ ડાયઇલેક્ટ્રિક અચળાંક
$(d)$ યંગ મોડ્યુલસ
$(e)$ ચુંબકીય ક્ષેત્ર

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo