પ્લાન્ક અચળાંક $(h)$, અંતર $(L)$, દળ $(M)$ અને સમય $(T)$ ના પદોમાં સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક $(G)$ નું પારિમાણિક સૂત્ર . . . . . . છે.

  • A
    $[hTLM^{-2}]$
  • B
    $[hT^{-1}LM^{-2}]$
  • C
    $[hT^2LM^{-2}]$
  • D
    $[h^{-1}T^{-1}LM^{-2}]$

Explore More

Similar Questions

આપેલ છે કે $\int {e^{ax}} dx = a^m e^{ax} + C$,તો કયું વિધાન ખોટું છે ( $x$ નું પરિમાણ $= L^1$)?

$\frac{B^{2}}{2 \mu_{0}}$ નું પરિમાણ શું છે,જ્યાં $B$ એ ચુંબકીય ક્ષેત્ર છે અને $\mu_{0}$ એ શૂન્યાવકાશની ચુંબકીય પરમીએબિલિટી છે?

કદ સ્થિતિસ્થાપકતા (Volume elasticity) માટેનું પારિમાણિક સૂત્ર શું છે?

તરંગ સમીકરણ $Y = A \sin \omega \left( \frac{x}{v} - k \right)$ દ્વારા આપી શકાય છે,જ્યાં $\omega$ એ કોણીય વેગ અને $v$ એ રેખીય વેગ છે. $k$ નું પરિમાણ શું હશે?

$r.m.s.$ (રૂટ મીન સ્ક્વેર) વેગ માટેનું પારિમાણિક સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo