અધ્રુવીભૂત પ્રકાશનો એક કિરણપુંજ ટુરમેલિન સ્ફટિક $A$ માંથી પસાર થાય છે અને ત્યારબાદ તે બીજા ટુરમેલિન સ્ફટિક $B$ માંથી પસાર થાય છે,જે એવી રીતે ગોઠવાયેલ છે કે તેનું મુખ્ય સમતલ $A$ ના મુખ્ય સમતલને સમાંતર હોય. બહાર આવતા પ્રકાશની તીવ્રતા $I_0$ છે. હવે $B$ ને કિરણની આસપાસ $45^{\circ}$ જેટલું ફેરવવામાં આવે છે. બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે? $(\cos 45^{\circ} = \frac{1}{\sqrt{2}})$

  • A
    $\frac{I_0}{2}$
  • B
    $\frac{I_0}{\sqrt{2}}$
  • C
    $\frac{\sqrt{2}}{I_0}$
  • D
    $\frac{2}{I_0}$

Explore More

Similar Questions

ટુરમેલિન સ્ફટિક:

$I_{0}$ તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશનો કિરણપુંજ એક પોલેરોઇડ પર આપાત થાય છે. બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?

ધ્રુવીભૂત કાચ (Polarized glass) નો ઉપયોગ સનગ્લાસમાં કરવામાં આવે છે કારણ કે...

સમતલ ધ્રુવીભૂત પ્રકાશ એક પોલારોઈડમાંથી પસાર થાય છે. પોલારોઈડમાંથી જોતા જોવા મળે છે કે જ્યારે પોલારોઈડ પ્રકાશની દિશામાં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે,ત્યારે નીચેનામાંથી શું અવલોકાય છે?

બે નિકોલ પ્રિઝમના મુખ્ય સમતલો વચ્ચેનો ખૂણો $60^o$ છે. આ તંત્ર પર આપાત અધ્રુવીભૂત પ્રકાશનો કેટલા ટકા પ્રકાશ બહાર નિર્ગમન પામશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo