બે નિકોલ પ્રિઝમના મુખ્ય સમતલો વચ્ચેનો ખૂણો $60^o$ છે. આ તંત્ર પર આપાત અધ્રુવીભૂત પ્રકાશનો કેટલા ટકા પ્રકાશ બહાર નિર્ગમન પામશે?

  • A
    $50$
  • B
    $100$
  • C
    $12.5$
  • D
    $37.5$

Explore More

Similar Questions

પોલરાઈઝર અને એનાલાઈઝર વચ્ચેનો ખૂણો $45^o$ છે. એનાલાઈઝરમાંથી પસાર થતા પોલરાઈઝ્ડ પ્રકાશની ટકાવારી........$\%$ છે.

કયા ગુણધર્મના અભ્યાસ દ્વારા લંબગત (transverse) અને સંગત (longitudinal) તરંગો વચ્ચે તફાવત પારખી શકાય છે?

એક સમતલ ધ્રુવીભૂત પ્રકાશ ટુરમેલિન પ્લેટ પર લંબરૂપે આપાત થાય છે. તેના $\vec{E}$ સદિશો પ્લેટની ઓપ્ટિકલ અક્ષ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. પ્રારંભિક અને અંતિમ તીવ્રતા વચ્ચેનો ટકાવારી તફાવત શોધો. ($\%$ માં)

ધ્રુવીભૂત કાચ (Polarized glass) નો ઉપયોગ સનગ્લાસમાં કરવામાં આવે છે કારણ કે...

ત્રણ પોલેરોઇડ શીટ્સ $P_{1}, P_{2}$ અને $P_{3}$ ને એકબીજાને સમાંતર એવી રીતે રાખવામાં આવી છે કે $P_{1}$ અને $P_{2}$ ની પાસ અક્ષો વચ્ચેનો ખૂણો $45^{\circ}$ છે અને $P_{2}$ અને $P_{3}$ વચ્ચેનો ખૂણો $45^{\circ}$ છે. જો $128 \ Wm^{-2}$ તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશનો કિરણપુંજ $P_{1}$ પર આપાત થાય,તો $P_{3}$ માંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo