$0.1 \ kg \ m^{-1}$ દળ ધરાવતી એક દોરીની લંબાઈ $0.9 \ m$ છે. તે બંને છેડે જડેલી છે અને તેને $40 \ N$ ના તણાવ સાથે ખેંચવામાં આવી છે. દોરી $0.3 \ cm$ કંપવિસ્તાર સાથે ત્રણ વિભાગોમાં કંપન કરે છે. કણના વેગનો મહત્તમ કંપવિસ્તાર ($m/s$ માં) કેટલો હશે?

  • A
    $\frac{\pi}{2}$
  • B
    $\frac{\pi}{3}$
  • C
    $\frac{\pi}{5}$
  • D
    $\frac{\pi}{6}$

Explore More

Similar Questions

$16 \ m$ લાંબી દોરીમાં સ્થિત તરંગો ઉત્પન્ન થાય છે. જો દોરીના બે નિશ્ચિત છેડાઓ વચ્ચે $9$ નિસ્પંદ બિંદુઓ (nodes) હોય અને તરંગની ઝડપ $32 \ m/s$ હોય, તો તરંગની આવૃત્તિ કેટલી હશે ($Hz$ માં)?

સમીકરણ $\overrightarrow{\phi}(x, t) = \overrightarrow{j} \sin \left( \frac{2\pi}{\lambda} vt \right) \cos \left( \frac{2\pi}{\lambda} x \right)$ શું દર્શાવે છે?

એક સ્થિત તરંગ $y = A \sin(100t) \cos(0.01x)$ દ્વારા દર્શાવવામાં આવે છે,જ્યાં $y$ અને $A$ મિલીમીટરમાં છે,$t$ સેકન્ડમાં છે અને $x$ મીટરમાં છે. ઘટક તરંગનો વેગ ........... $m/s$ છે.

$100 \, Hz$ આવૃત્તિ ધરાવતું તરંગ એક દોરી પર જડિત છેડા તરફ મોકલવામાં આવે છે. જ્યારે આ તરંગ પરાવર્તન પામીને પાછું ફરે છે,ત્યારે જડિત છેડાથી $10 \, cm$ ના અંતરે એક નિસ્પંદ બિંદુ (node) રચાય છે. આપાત (અને પરાવર્તિત) તરંગની ઝડપ .... $m/s$ છે.

એક તરંગ $y = a \cos(kx - \omega t)$ બીજા તરંગ સાથે સંપાત થઈને સ્થિત તરંગ બનાવે છે,જે $x = 0$ આગળ નિસ્પંદ બિંદુ (node) ધરાવે છે. તો બીજા તરંગનું સમીકરણ શું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo