એક સાદા લોલકની લંબાઈ $2 \,m$ છે અને તેના ગોળાનું દળ $100 \,g$ છે. તેને સમક્ષિતિજ સમતલમાં ફેરવવામાં આવે છે. જો દોરી $10 \,N$ ના તણાવ હેઠળ તૂટી જાય, તો દોરીએ શિરોલંબ સાથે બનાવેલો ખૂણો કેટલો હશે? $\left(g=10 \,m/s^{2}\right)$

  • A
    $\cos^{-1}(0.4)$
  • B
    $\cos^{-1}(0.1)$
  • C
    $\cos^{-1}(0.05)$
  • D
    $\cos^{-1}(0.2)$

Explore More

Similar Questions

એક કણ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને અચળ ત્રિજ્યાની વર્તુળાકાર ગતિ કરે છે,જેની ઝડપ $v = \alpha \sqrt{x}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $\alpha$ એ અચળાંક છે અને $x$ એ કાપેલું અંતર છે. તેના સ્પર્શકીય પ્રવેગ $(a_t)$ અને કેન્દ્રગામી પ્રવેગ $(a_c)$ ના મૂલ્યનો $t$ ની સાપેક્ષે સાચો આલેખ કયો હશે?

Difficult
View Solution

$0.3\,kg$ દળનો એક પથ્થર $1.5\,m$ લાંબી દોરી સાથે બાંધેલો છે અને તેને $6\,m s^{-1}$ ની ઝડપથી સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગે ફેરવવામાં આવે છે. દોરીમાં ઉદ્ભવતું તણાવબળ $............\,N$ છે.

$500 \,kg$ ની એક કાર $50 \,m$ ત્રિજ્યાના વળાંક પર $36 \,km/h$ ના વેગથી ગતિ કરે છે. તો કેન્દ્રગામી બળ કેટલું હશે ($\,N$ માં)?

એક રોલર કોસ્ટર એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે સવાર જ્યારે $20\, m$ વક્રતા ત્રિજ્યા ધરાવતી ટેકરીની ટોચ પરથી પસાર થાય ત્યારે તેઓ "ભારહીનતા" અનુભવે છે। ટેકરીની ટોચ પર કારની ઝડપ કેટલી હશે?

$m$ દળના એક બોબને $\ell$ લંબાઈની દોરી વડે $\omega$ જેટલી કોણીય ઝડપથી સમક્ષિતિજ સમતલમાં ફેરવવામાં આવે છે. દોરીમાં તણાવ $T$ છે. જો ત્રિજ્યા $\ell$ સમાન રાખીને કોણીય ઝડપ $2\omega$ કરવામાં આવે,તો દોરીમાં તણાવ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo