$A + B \rightarrow \text{product}$. આ પ્રક્રિયાનો વેગ $v = K[A]^2[B]^0$ દ્વારા આપવામાં આવે છે. જ્યારે $A$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે અને $B$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાના વેગમાં શું ફેરફાર થશે?

  • A
    $4$ ગણો
  • B
    $2$ ગણો
  • C
    $8$ ગણો
  • D
    $1/4$ ગણો

Explore More

Similar Questions

$t_{1/2} =$ અચળ એ પ્રથમ ક્રમની પ્રક્રિયા સૂચવે છે. જો $a^2 t_{1/2} =$ અચળ હોય,તો તે પ્રક્રિયાનો ક્રમ ($a =$ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા) શું હશે?

પ્રક્રિયા $2 A + B \longrightarrow$ નીપજો માટે વેગ સમીકરણ $\text{rate} = k[A][B]^2$ છે. જો $T \ K$ તાપમાને $k = 5.0 \times 10^{-6} \ mol^{-2} \ L^2 \ s^{-1}$ હોય,તો જ્યારે $[A] = 0.05 \ mol \ L^{-1}$ અને $[B] = 0.1 \ mol \ L^{-1}$ હોય ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ કેટલો હશે?

આમાંથી કયું પ્રક્રિયાના દરને અસર કરતું નથી?

પદાર્થો $x$,$y$ અને $z$ ને સમાવતી પ્રક્રિયા માટે નીચેનામાંથી કયા વેગ નિયમનો કુલ ક્રમ $0.5$ છે?

પ્રક્રિયા $A + B \to C$ માટેનો ડેટા નીચે મુજબ છે. ઉપરના ડેટાને અનુરૂપ વેગ નિયમ (rate law) કયો છે:
$Exp.$ $[A]_0$ $[B]_0$ પ્રારંભિક વેગ
$(1)$ $0.012$ $0.035$ $0.10$
$(2)$ $0.024$ $0.070$ $0.80$
$(3)$ $0.024$ $0.035$ $0.10$
$(4)$ $0.012$ $0.070$ $0.80$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo