$A$ અને $B$ સ્વતંત્ર ઘટનાઓ છે. જો $P(A \cup B)=0.5$ અને $P(A)=0.2$ હોય,તો $P(B) = $ . . . . . . . ($/8$ માં)

  • A
    $2$
  • B
    $1$
  • C
    $3$
  • D
    $5$

Explore More

Similar Questions

ધારો કે $A, B,$ અને $C$ એ $3$ નિરપેક્ષ ઘટનાઓ છે જેથી $P(A) = 1/3, P(B) = 1/2,$ અને $P(C) = 1/4$. $3$ ઘટનાઓ પૈકી ચોક્કસ $2$ ઘટનાઓ બનવાની સંભાવના શોધો.

Difficult
View Solution

ધારો કે $7$ અવલોકનો $2, 4, 10, x, 12, 14, y$ (જ્યાં $x > y$) નો મધ્યક અને વિચરણ અનુક્રમે $8$ અને $16$ છે. ગણ $\{1, 2, 3, x-4, y, 5\}$ માંથી બે સંખ્યાઓ વારાફરતી પુનરાવર્તન વગર પસંદ કરવામાં આવે છે. તો બે પસંદ કરેલી સંખ્યાઓમાંથી નાની સંખ્યા $4$ કરતા ઓછી હોય તેની સંભાવના શોધો:

જો બે સંખ્યાઓ $p$ અને $q$ ને ગણ $\{1, 2, 3, 4\}$ માંથી એક પછી એક,પુનરાવર્તન સાથે યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો $p^2 > 4q$ મળે તેની સંભાવના કેટલી છે?

ચાર વ્યક્તિઓ $A, B, C$ અને $D$ એક નિષ્પક્ષ પાસો વારાફરતી ફેંકે છે જ્યાં સુધી કોઈ એકને બેકી સંખ્યા ન મળે અને તે રમત જીતે. જો $A$ રમતની શરૂઆત કરે, તો $A$ રમત જીતે તેની સંભાવના કેટલી?

પાસા ફેંકવાની રમતમાં,યુગ્મ ક્રમના પ્રયત્નમાં $1$ મળવાની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo